ભાવનગર અને સુરતમાં રત્નકલાકારો ની જરૂર છે.


ક્યાં ક્યાં કારખાનાં સારું થશે ?

ભાવનગરઃ 

સુરતઃ 

બોટાદઃ 

અમરેલીઃ 

રાજકોટઃ 

વડોદરાઃ 

અમદાવાદઃ 

જામનગરઃ 

હાલ ના લોકડાઉન પશી ઘણાય ધંધા - નોકરી માં અસર પડી છે જેમાંથી એક હીરા ઉદ્યોગ પણ છે અને હીરા ઉદ્યોગ માં મોટી ફેક્ટરીઓ કરતા પણ વધારે લોકો બેરોજગાર થયા હતા અને હવે બધું ધીમે ધીમે શરૂ  થતું જાય છે અને બધાય કામ ધંધા - નોકરીયો શરૂ થાય છે.  તો આવા સમય ને ધ્યાન માં રાખતા   વિદેશ ની 2 મોટી કંપનીઓ ભારત માં રોકાણ કરવા આવી રહીછે અને એ હીરા ઉદ્યોગ માં છે જેથી કરીને હીરા  થી સૂટા પડેલા રત્નકલાકારો ને ફરી થી  હીરા માં  આવવા એ લોકો નું આમંત્રણ છે. અને નીચે મુજબ બધાય રત્નકલારો ની જરૂર છે. 


નીચે જે ફોર્મ છે એ ભરીને તમે જે કઈપણ  કામ કરતા હોઈ તે શરૂ રાખો અને અમારા એક્સપર્ટ લોકો ફોન ઉપર તમારી સાથે વાત કરીને બધી માહિતી આપસે 

1) મેનેજર (બધાય જીલાઓ માં )

2) ફુલ ઓફિસ સ્ટાફ  (બધાય જીલાઓ માં )

3) તળિયા ના કારીગરો 

4) 8 પેલા વાળા કારીગરો 

5) મથાળા ના કારીગરો

(બધાય જીલાઓ માં )

6) 4P  ના મેનેજર (બધાય જીલાઓ માં )

7) 4P  ના કારીગરો 

8) પ્લાનર મશીન ના કારીગરો 


ઉપર આપેલી માહિતી મુજબ રત્નકલાકારો ની ખુબજ જરૂર છે. તો નીચે આપેલી લિંક ઉપર થી ગૂગલ ફોર્મ ભરીને સબમિટ કરો  વહેલા એ પેહેલા...


અહીંયા કલીક કરીને ફોર્મ ભરો 


આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી તમને ચોક્કસ લાભ મળશે. જો તમને અમારી દ્વારા આપવામાં આવેલી માહિતી ગમતી હોય, તો કૃપા કરીને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.


✯👍અમારું ફેસબુક પેજ પસંદ કરો👍✯

➤✯આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી તમને ચોક્કસ ફાયદો થશે. જો તમને અમારી દ્વારા આપવામાં આવેલી માહિતી ગમતી હોય, તો કૃપા કરીને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો.⬙✯